કુકાવાવ મુકામે તારીખ ૧૦.૦૭.૨૦૨૧ ના રોજ બપોરે 4:00 કલાકે કુકાવાવ કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ અને ડીઝલ રાંધણ ગેસ ના ભાવ વધારા સામે વિરોધ કરવા માટે કોંગ્રેસ કારોબારી સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ છે તો કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો કોંગ્રેસ આગેવાનો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ દરેક સેલના પ્રમુખ આગેવાનો હોદેદારશ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહેવુ આ કાર્યક્રમમાં લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ખાસ ઉપસ્થિત રહેવાના હોય જેથી તમામ કોંગ્રેસ આગેવાનો ખેડૂતો ખેડૂત આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહેવુ
તારીખ ૧૦.૦૭.૨૦૨૧
સ્થળ ભુરખીયા દાદા નુ મંદિર કુકાવાવ મોટી સમય બપોરના 4:00 કલાકે
નિમંત્રક રવજી ભાઈ પાનસુરીયા પ્રમુખ કુકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ
મોબાઇલ નંબર 9925425666
