Gujarat

દેવભુમી દ્વારકા ના મહીલા પત્રકાર વિતલ પીસાવાડીયા ની લાડકી દીકરી કુરુપા નો જન્મ દિવસ છે

દેવભુમી દ્વારકા ના મહીલા પત્રકાર વિતલ પીસાવાડીયા ની લાડકી દીકરી કુરુપા નો જન્મ દિવસ છે જે ટીકટોક મા પણ સારા એવા ફોલોવર મણયા છે અને ભણતર મા અને ઘરકામ મા પણ કુષણ તા પ્રાત કરી છે નાની ઉમરે સારું એવું નામ કરનાર કુરુપા પીસાવાડીયા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ભગવાન દ્વારકાધીશ લાંબુ આયુષ્ય આપે અને બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના
વધે તમારી નામના એવિ અમારી મનોકામના

IMG-20210728-WA0007-1.jpg IMG-20210728-WA0009-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *