Gujarat

વિધાનસભા 10 દાંતા ભાજપના ઉમેદવાર લાઘુભાઈ પરઘી નો વાયરલ વીડિયોને લઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એલ કે બારટે આપ્યું નિવેદન

વિરોધ પક્ષ સે આ ષડયંત્ર રચીને વિડીયો વાયરલ કર્યો છે – એલ કે બારટ
દાંતા 10 વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાઘુભાઈ પરઘી નો વાયરલ વીડિયો મતવિસ્તારમાં બહુ ચર્ચા પકડી રહ્યો છે ત્યારે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને લાઘુભાઈ પરઘી ના સાથી મિત્ર એલ.કે બારડે જણાવ્યું હતું કે આ વીડિયોમાં જે દેખાય છે એ સત્ય હકીકત નથી અને વીડિયોમાં એડિટિંગ કરવામાં આવ્યું છે અને વિધાનસભાના અન્ય ઉમેદવારોના પક્ષકારોએ આ વિડીયો વાયરલ કર્યો છે જેમાં એડિટિંગ કરવામાં આવ્યું છે લાધુભાઈ પારગી આજ દિન સુધી દારૂ કે અન્ય ખાદ્ય પદાર્થનું સેવન એમના જીવનમાં આજ દિન સુધી ક્યારેય સેવન કર્યું નથી તો તેવા પદાર્થને જાહેરમાં વેચાણ કરવાનું કઈ જે ના શકે માટે વિરોધ પક્ષ સે આ ષડયંત્ર રચીને વિડીયો વાયરલ કર્યો છે વિરોધ પક્ષ આવખતે તેમની હાર ભાળી ગયું છે અને વનવાસી ક્ષેત્રમાંથી ભાજપ ઉમેદવારને મળતો સારા આવકાર ના લીધે લાધુભાઈ પારગી ની મતદારોમાં છાપ ખરાબ દેખાય માટે કાવતરું રચવામાં આવ્યું છે આવું પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે પત્રકાર મિત્રોને જણાવ્યું હતું
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_2022_1127_141418.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *