બોડેલી મામલતદાર શ્રી ચિંતનભાઈ ચૌધરી,નિવાસી અધિકારી કલેકટર,તાલુકા વિકાસ અધિકારી સંખેડા રાવલ ભૂમિકાબેનની હાજરીમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર,આસિસ્ટન્ટ પ્રીસાઇડિંગ ઓફિસર,તેમજ પોલિંગ ઓફિસરોને વિધાનસભા ચૂંટણી અંગે તાલીમ આપવામાં આવી.તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી વોટિંગ પણ કરવામાં આવ્યું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


