Gujarat

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રચિત રાજની નવીન એનિમલ હેલ્થ બુથની પહેલને આવકારતા મતદારો

જૂનાગઢના માખીયાળા ગામે પશુપાલકોએ ઉત્સાહભેર મતદાન કરવાની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવીન પહેલરૂપ એવા એનિમલ હેલ્થ બુથ ખાતે પોતાના પાલતુ પશુઓના આરોગ્યની તપાસણીની સાથે જરૂરી સારવાર આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રચિત રાજ દ્વારા નવતર અભિગમ સાથે મતદાન કરવાની સાથે સમગ્ર દેશમાં પ્રથમવાર એનિમલ હેલ્થ બુથ અને હેલ્થ બુથ ઉભા કરવામાં આવ્યા છે.

makhiyala-animal-booth.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *