વિધાનસભાની ચૂંટણી ના પ્રચારનો આખરી તબક્કો ચાલી રહ્યો છે અને આજે સાંજે 5:00 વાગ્યા પછી ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થઈ જશે ત્યારે આજે સંખેડા વિધાનસભા ના ઉમેદવાર અભેસિંહ તડવી બોડેલીના માર્ગો પર રેલી કાઢી અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અલીપુરા અભેસિંહ તડવી ની રેલી નીકળીને અલીપુરા ચાર રસ્તા થી બોડેલીના વિવિધ માર્ગો પર થઈને ધોકલીયા સમાપ્ત થઈ હતી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રેલીમાં જોડાયા હતા ધારાસભ્યના ઉમેદવાર અભેસિંહ તડવીને બોડેલી માંથી ખૂબ સારો આવકાર મળ્યો હતો વિધાનસભાની ચૂંટણી ના અંતિમ તબક્કામાં પ્રચાર પ્રસાર જોરમા ચાલી રહ્યો છે પ્રચારના અંતિમ દિવશે સંખેડા ભાજપના ઉમેદવાર અભેસિંગ તડવીની રેલી યોજાઈ હતી સંખેડા 139 બેઠક પર ભાજપના ઉમેદવાર છે અભેસિહ તડવી,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર