ચિલોડાથી હિંમતનગર નેશનલ હાઈવે મોટો હાઈવે છે જે રાજસ્થાન, દિલ્હીનો મેન હાઈવે છે આ હાઈવે પર છેલ્લા ઘણા વર્ષોથી સિક્સલેનની કામગીરી ચાલુ છે જે ઘણી વાર વિવાદોમાં સપડાયું છે આ હાઈવે પરની ધીમી ગતિએ ચાલતી કામગીરીને લીધે અહીંના રાહદારીઓ તેમજ સ્થાનિક ગામજનો ત્રાહિમામ પોકારી ગયા છે એવામાં હાલ વરસાદના કારણે લીંબડીયા નજીક બ્રીજના છેડો પાસે દિવાલ ધોવાઈ ગઈ છે જેથી લોકોનું કહેવું છે કે આ હાઈવેની કામગીરી ધીમી ગતિએ તો થઈ જ રહી છે પરંતુ ખરાબ કામગીરી પણ સામે આવી છે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/09/Photo-01.jpg)