આજે 14 ડિસેમ્બર પત્રકાર એકતા પરિષદ રાજકોટ જિલ્લા પત્રકાર રૂપેશભાઈ સોલંકી ના પુત્રી વિભૂતિબેન સોલંકી નો આજે જન્મદિવસ…. રાજકોટ જિલ્લાના મહુડી પ્લોટ ઓમ નગર મા રહેતા લોકાર્પણ ન્યુઝ અને ક્રાઈમ પડકાર ન્યુઝ ના ક્રાઈમ રિપોર્ટર તરીકે રાજકોટ જિલ્લા માં સેવા આપતા ખુબજ નિસ્વાર્થ સેવાભાવી તરીકે જાણીતા એવા પત્રકાર રૂપેશભાઈ સોલંકી ના પુત્રી વિભૂતિબેન સોલંકી નો આજે જન્મદિવસ..
જેમણે આજરોજ 15 વર્ષ પૂર્ણ કરી 16 મા વર્ષ મા મંગલ પ્રવેશ કરતા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
વિભૂતિ બેન કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોય સહુ પ્રથમ કુળદેવી શ્રી ચામુંડા માતાજીનાદર્શન કરી પોતાના માતુશ્રી તેમજ પિતાશ્રી ને પગે લાગી આશીર્વાદ લીધા હતા
લોકો જ્યારે પોતાના જન્મ દિવસમાં હોટલોમાં પાર્ટીઓ યોજી લખ લૂંટ ખર્ચ કરતા હોય છે ત્યારે ખુબજ સેવાભાવી એવા રૂપેશભાઈ સોલંકી એ પોતાની લાડકી દીકરીનો જન્મદિવસ હોય આજે તેમના દ્વારા મૂંગા અને અબોલ જીવોને લીલો ચારો ખવડાવી મૂંગા અને અબોલ જીવોના આશીર્વાદ લઈ ગરીબ બાળકોને મનપસંદ નાસ્તો (ભાગ) અપાવી સમાજને રાહચીંધતુ ઉત્તમ ઉદાહરણ આપી પોતાના લાડકી દીકરી વિભૂતિબેન સોલંકી ના જન્મ દિવસની કાંઈક અલગજ રીતે ઉજવણી કરી જન્મ દિવસ ઉજવેલ
આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.
જન્મદિન મુબારક હો
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .
ઈષ્ટ દેવ શ્રી શ્યામસુંદર આપને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે રસિકભાઈ વેગડા તેમજ અનિસભાઈ ગૌદાણા આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે
ત્યારે લાડકી દીકરીનો નો જન્મ દિવસ હોઈ આજે પપ્પા દ્વારા લાડકી દીકરી વિભૂતિ ને આજે મમ્મી પપ્પા તરફથી ખૂબ ઝાઝાથી આશીર્વાદ
આજે વિભૂતિ ને જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ,પત્રકાર મિત્રો ,વ્યાપારી મિત્રો વિભૂતિ ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.💐💐
🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹
9426555756




