સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત જનસેવા અને રાષ્ટ્રસેવાને જ પોતાના જીવનનો પરમ ધ્યેય માની નિરંતરપણે મા ભારતીની સેવા કાજે કાર્યરત રહેનાર અમરેલી જિલ્લાના હજારો કાર્યકરોના હૃદય સમ્રાટ,લોકપ્રિય અમરેલી વિસ્તારના ધારાસભ્યશ્રી અને મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા તથા ધારી બગસરા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.વી કાકડીયા તથા લાઠી બાબરા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી અભિનંદન પાઠવતા અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા તથા સુરેશ પાનસુરીયાએ અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.


