Gujarat

મહુધા નગરપાલિકા દ્વારા માર્ગનું નવીનીકરણ કરવામા આવ્યું

નિસાર શેખ,મહુધા
મહુધા નગરપાલિકા દ્વારા નગરપાલિકાની સામે આવેલા માર્ગનું નવીનીકરણ કરવામા આવ્યું હતુ બેન્ક ઓફ બરોડા ની સામે ચોકમાં આર.સી.સી કામનું નિરીક્ષણ નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક , ઉપપ્રમુખ શાહિદ ખાન પઠાણ , પાલિકા સભ્ય સાકીરભાઈ મન્સૂરી તેમજ એન્જિનિયર દ્વારા  કરવામાં આવ્યું હતુ

IMG-20221215-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *