Gujarat

જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા GPSC/UPSC સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓના વિનામુલ્યે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. 

જે અંગે અગાઉ તા. ૨૦-૦૯-૨૦૨૨ સુધીમાં ઇચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવેલ હતી જે અરજી ફોર્મ ભરનાર સિવાયના અન્ય ઇચ્છુક ઉમેદવારો તાલીમ વર્ગ માટે તા. ૩૧-૧૨-૨૦૨૨ સુધીમાં નિયત ફોર્મ ભરી જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે લાઇબ્રેરીમાં રૂબરૂમાં અથવા રજી.પો.એડીથી મોકલી આપવાના રહેશે. સદર તાલીમ વર્ગનું અરજી ફોર્મ તથા શરતો www.chhotaudepurdp.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. અંતિમ પસંદગીનો હક્ક જિલ્લા પંચાયત છોટાઉદેપુરને આધીન રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *