કેથોલિક ચર્ચ કઠલાલ માં નાતાલ પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ અવસરે શ્રધ્ધાળુ ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ફાધર અરૂલ દ્વારા પ્રેમ અને શાંતિ નો સુદંર બોધ આપવામાં આવ્યો અને નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


