*મુન્દ્રા_શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા જરુરતમદ લોકો ને રાશનકીટ અને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ*.
હાલ નો સમય કોરોના કહેર છે
એવામાં સામાજીક અગ્રણીઓ જરુરતમદ લોકો ની દિલ થી મદદ કરી રહ્યા છે.
મુન્દ્રા શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા ગરીબ વર્ગ ના લોકો ને રાશનકીટ અને માસ્ક આપીને પોતાનુ માનવ ધર્મ નિભાવી રહ્યા છે.
આ કાર્ય ની અંદર તન મન ધન થી મદદ કરનાર. રેમન શોરુમ અને મિરઝા મોલ અને.હાજી અબ્દુલ ગની લાલમહમદ તુર્ક પરિવાર તરફથી સહયોગ મળી રહયો.
✍રિપોર્ટર- સૈયદ રઝાકશાહ
ટોડીયા _પીપર 🇮🇳