Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા શ્રી બ્રાંચ શાળા નંબર ૨ માં વીર બાલ દિનની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી બ્રાંચ શાળા નંબર ૨ સાવરકુંડલા વીર બાલ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુલેખન સ્પર્ધા બાલનાટક, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ શાળાના આચાર્યશ્રી ભારતીબેનની યાદીમાં જણાવે છે

IMG-20221226-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *