રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા નડિયાદ તાલુકાના અંધારી ગામમાં સામુહિક જાહેર રસ્તાઓ પર સાફ સફાઈ કરવામાં આવી હતી .જ્યારે આ કામ માં નડિયાદ તાલુકા મંડળ પ્રચારક,વિસ્તારક.ડી.કે.સોઢા,ગૌરાંગભાઈ,મેહુલભાઈ,વિજયભાઈ જ્યંતિભાઈ, ગામના યુવાનો, વડીલો જોડાયા હતા અને સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.
તસ્વીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


