Gujarat

રાજયકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં જૂનાગઢનું નામ રોશન કરતા યુવક-યુવતીઓ            

રાજય સરકારના રમત  ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલીના રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા રમત – ગમત કચેરી , અમરેલી સંચાલિત રાજયકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૨૨૨૩ તા૨૬૨૭ ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન શ્રી કે.કે પારેખ અને મહેતા આર.પીવિદ્યાલય , અમરેલી ખાતે યોજાયેલ હતો.  સ્પર્ધામાં કુલ ૩૩ જેટલી કૃતિઓનું આયોજન થયેલ હતુંજેમાંથી  વકૃત્વ   વિભાગમાં પ્રથમ ક્રમે બેલીમ કૌશરબાન , બહાઉદીન આર્ટ્સ કોલેજ , જુનાગઢ, દુહા –છંદ  ચોપાઈ   વિભાગમાં દ્રીતીય ક્રમે લાખોત્રા અભિષેક , જૂનાગઢ ,લોકવાર્તા ખુલ્લા વિભાગમાં ધાંધલ આયુષી , સ્વ ટી . એલ . વાળા કન્યા વિદ્યાલય જૂનાગઢ , નિબધ   વિભાગમાં તૃતીય ક્રમે તૃર્ક તંઝીલા સુભાષ  એકેડેમી જુનાગઢનાઓ વિજેતા થયેલ છે સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લા ટીમ મેનેજર તરીકે કામગીરી ભાવેશ દેવધરીયા બહાઉદીન સાયન્સ કોલેજ સંભાળેલ હતી . જૂનાગઢ જિલ્લા તમામ વિજેતા સ્પર્ધકોને જિલ્લા શિક્ષણાધિકારી બી.વાઢેર , જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા , જિલ્લા રમત  ગમત અધિકારી વિશાલ દિહોરા  અભિનંદન પાઠવ્યા હતા.

WhatsApp-Image-2023-01-02-at-2.32.04-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *