ગુજરાત હાઈકોર્ટે તંત્રને ટકોર કરવા છતાં જૈસી થેની નિતી જાેવા મળી છે અમદાવાદમાં ૬ મહિનામાં ૧૩૮૩ ફરિયાદો મળી આવ્યાની તંત્ર દ્વારા જ કબુલાત હોવા છતાં અમદાવાદમાં કુતરાઓનો ત્રાસ વધ્યો છે એની સામે છેલ્લા ૧૦ વર્ષમાં ૨.૭૦ લાખથી વધુ કૂતરાઓના ખસીકરણ પાછળ અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા ૧૭ કરોડ ખર્ચ કરાયા છે તેમ છતાં જૈસે થે વૈસેની નિતી….


