Gujarat

કઠલાલની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ માં અભ્યાસ કરતા પ્રિયંકાબેન ભીખાભાઈ ગોહીલ,નેહાબહેન મહેન્દ્રભાઈ ઝાલા ,પરવીનબાનુ મહેમુદહુસેન બેલીમ આ ત્રણ  વિદ્યાર્થીઓ કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. કેયુર મકવાણા માર્ગ દર્શન હેઠળ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

કઠલાલની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ માં અભ્યાસ કરતા પ્રિયંકાબેન ભીખાભાઈ ગોહીલ,નેહાબહેન મહેન્દ્રભાઈ ઝાલા ,પરવીનબાનુ મહેમુદહુસેન બેલીમ આ ત્રણ  વિદ્યાર્થીઓ કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડૉ. કેયુર મકવાણા માર્ગ દર્શન હેઠળ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. એસ.પી. યુનીવર્સીટી માં પસંદગી પામેલા છે જે વિદ્યાર્થીઓ આંતર યુનિવર્સીટી ખો-ખો સ્પર્ધામાં ડો.હરીસિંગ ગોર યુનીવર્સીટી,સાગર-મધ્યપ્રદેશ  ખાતે યોજાય હતીં. તેમાં નેશનલ લેવલની ખો-ખો સ્પર્ધામાં બેહનોની  એસ.પી.યુનીવર્સીટી ની ટીમ માં સ્થાન મેળવવા માટે કઠલાલ કોલેજ ના આચાર્ય ડૉ.અમિતકુમાર કે. પરમાર તથા કોલેજ પરિવાર તરફથી શુભેચ્છાપાઠવામાં આવી હતી.
તસ્વીર :મકસુદ કારીગર,ખેડા -કઠલાલ

IMG-20230105-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *