Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ  પાસપોર્ટ ઓફિસમાં પ્રિન્ટર બગડતા અરજદારો અટવાયા છે,

છોટાઉદેપુર નગરમાં આવેલ પાસપોર્ટ ઓફિસમાં પ્રિન્ટર બગડતા અરજદારો અટવાયા હતા, અવાર નવાર છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસમાં  ખામીઓ સર્જાય છે પાસપોર્ટ ઓફિસ નાની હોવાની લઈને અરજદારોને તકલીફ પડે છે સાથે અરજદારોને બેસવા સહિત કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી અવારનવાર રજૂઆત કરવા છતાં અરજદારો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી છોટાઉદેપુર જિલ્લા સહિત આનંદ નડિયાદ પંચમહાલ ના અરજદારો પણ છોટાઉદેપુર ખાતે પાસપોર્ટ કરાવવા માટે આવતા હોય છે પરંતુ કંઈક ને કંઈક ખામીઓ આવવાની લઈને અરજદારોને તકલીફ વેથવાનો વારો આવે છે સાથે પાસપોર્ટ ઓફિસની જગ્યા બદલવામાં આવે અને બધી સુવિધા કરવામાં આવે એવી અરજદારોની માંગ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230110-150445_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *