Gujarat

સોમનાથ ઍસ.ટી પોઇન્ટ અને સ્વ સોની હીરાબેન સતીકુંવર સેવાસમિતિ અને મુંબઈ વસઈ ના રાજશ્રી મીનાં નગી દ્વારા  સ્વરછતા જાગૃતિ  મિલન ભાઈ જોષી  દ્વારા  ડસ્ટબિન મુકાયા 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ ના વિભાગીય નિયામક શ્રી શ્રીમાળી સાહેબ ત્થા પરીવહન અધિકારી પી પી ધામા સાહેબ ના સફ્ળ પ્રયત્ન સાથે વેરાવળ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા ના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ
સોમનાથ ઍસ.ટી પોઇન્ટ પર  ટ્રાફિક કંટ્રોલર ધનસુખ ભાઈ પિત્રોડા તેમજ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ કિશોર ભાઈ પારસ ભોજનાલય અને સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતિ ના યોગેશ સતીકૂવર ની ઉપસ્થિતિ મા  જોષી કટર્સ મિલન ભાઈ જોષી ના આર્થિક સહયોગ દ્વારા   સ્વરછતા રાખવા અનુરોધ ડસ્ટબીન પ્લેટફોર્મ પર મૂકી ને મુસાફરો ને ડસ્ટબીન માં કચરો નાખવા ની પ્રેરણા સાથે અનુરોધ કર્યો જેમા સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા યાત્રિકો માટે સોમનાથ ઍસ.ટી પોઇન્ટ પર સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી ના માધ્યમ થી મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી એ મિલન ભાઈ જોષી જોષી કેટર્સ ના આર્થિક સહયોગ દ્વારા  સ્વરછતા રાખવા માટે સોમનાથ ઍસ.ટી પોઇન્ટ પર દરેક પ્લેટફ્રોમ પર ડસ્ટબીન મુકી સ્વરછતા રાખવા માટે ખાસ અનુરોધ કર્યો છે જે કામગીરી વેરાવળ ડેપો પર પણ કરવા માટે નુ આયોજન સાથે સોની યોગેશ પી સતીકુંવરે સ્વરછતા જાગૃતિ અભિયાન હાથ ધરી સ્વરછ રાખવા માટે જણાવ્યું

IMG-20230109-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *