Gujarat

અમરેલી ટાઉનમા ઉધ્યોગનગર વિસ્તારમાથી પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબના તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબએ અમરેલી જીલ્લામા ગેરકાદેસર દેશી/વિદેશી દારૂની હેરફેર અને વેચાણ અટકાવવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી આઇ.જે ગીડા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ અમરેલી ટાઉનમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી ઉધ્યોગનગર વિસ્તારમાથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂ ની OLD MONK DELUXE RUM પ્લાસ્ટીકીની કુલ બોટલ નંગ ૫ જેની કુલ કી.રૂ.૧૭૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
૧) તેજસભાઇ ઉર્ફે રામ મુકેશભાઇ રાજા ઉ.વ.૨૨ ધંધો.પ્રા.નોકરી રહે.અમરેલી,સરદાર ચૌક, શેરી નં ૦૩ તા.જી.અમરેલી,
આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી.ગોહીલ સાહેબના માર્ગદર્શન મુજબ આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી આઇ.જે ગીડા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે સર્વેલ્સ ટીમના હેડ કૉન્સ દિનેશભાઇ વિનુભાઇ સરવૈયા તથા પો.કોન્સ જગદીશભાઇ સાદુળભાઇ પોપટ તથા ધવલભાઇ દિલીપભાઇ મકવાણા તથા અશોકસિંહ ઘેલાભાઇ મોરી તથા વનરાજાભાઇ વલકુભાઇ માંજરીયા તથા ચિરાગભાઇ કાળુભાઇ માટીયા વી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે,
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

Screenshot_2023-01-11-13-01-55-51_c37d74246d9c81aa0bb824b57eaf7062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *