Gujarat

શ્રી મહાપ્રભુજી બેઠક ટ્રસ્ટ સાવરકુંડલા પ્રેરિત શ્રી વિઠ્ઠલેશ યુવક મંડળ તથા મહિલા મંડળ આયોજિત બાલમુકુન્દજી ધરાઈ પદયાત્રા તથા પ્રવાસનું આયોજન

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી મહાપ્રભુજી બેઠક ટ્રસ્ટ સાવરકુંડલા પ્રેરિત શ્રી વિઠ્ઠલેશ યુવક મંડળ તથા મહિલા મંડળ આયોજિત બાલમુકુન્દજી ધરાઈ પદયાત્રા તથા પ્રવાસનું આયોજન આપ  શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી કરેલ સાવરકુંડલા તેમજ અમરેલીના  ૧૩૫   વૈષ્ણવો પદયાત્રામાં જોડાયેલા હતા તેમજ સાવરકુંડલાથી હિંમત ટ્રાવેલ્સની બે બસમાં વૈષ્ણવોને લઈ જવામાં આવેલ હતા જેમાં સાવરકુંડલાના વિઠલેશ યુવક મંડળના અધિકારી રાજુભાઈ શિંગાળા તેમજ પ્રકાશભાઈ વડેરા તેમજ કારોબારીના તમામ સભ્યો તથા મહિલા મંડળના કિરણબેન ઠુંમર થતા સોનલબેન ડોબરીયાની આગેવાનીમાં આ પદયાત્રા તથા પ્રવાસનું આયોજન કરેલ હતુ જેમાં સાવરકુંડલાના વૈષ્ણવોનો અભૂતપૂર્વ સહકાર તથા અમરેલી શ્રી દ્વારકાધીશ હવેલીના ટ્રસ્ટીશ્રીઓ તથા વૈષ્ણવો બાલમુકુંદ જ્વેલર્સ શ્રી જલારામ ધુન મંડળ અમરેલી ગોપાલ ભાઈ રાજા અમરેલી ચકાભાઇ પોપટ બીજા અનેક વૈષ્ણવોનો  તેમજ અમરેલી ટાવર એસોશિયેશનના અભૂતપૂર્વ સહકાર મળેલ હતો જેમાં હવેલીના ટ્રસ્ટી ભાવેશભાઈ વસાણી અતુલભાઇ વસાણી રાકેશભાઈ વસાણી તેમજ અન્ય વૈષ્ણવોનો તન મન ધનથી અભૂતપૂર્વ સહકાર મળેલ હતો પ્રથમ વખત જ આ પદ યાત્રા અને પ્રવાસનું આયોજન શ્રી મહાપ્રભુજી બેઠકજી તરફથી આપ શ્રી ની આજ્ઞા મુજબ કરવામાં આવેલ હતી જેમાં દરેક વૈષ્ણવોનો ખૂબ જ સહકાર મળેલ  છે  શ્રી મહાપ્રભુજી બેઠકજીના કારોબારીના ભાઈ શ્રી વિજયભાઈ વસાણી, કાંતિભાઈ પાંચાણી, વલ્લભભાઈ રાદડિયા, કનુભાઈ મિસ્ત્રી, રસિકભાઈ ચુડાસમા, અષ્ટકાંતભાઈ સૂચક તથા પાઠશાળાના સંચાલક મુકુંદભાઈ ચંદારાણા દરેક સભ્યો આ કાર્યમાં પૂરેપૂરો સહકાર આપેલહતો શ્રી બાલમુકુંદજી ધરાઈના મુખિયાજી કિશોરભાઈના સમગઁ પરિવારે તથા બીજા મુખ્યાજી પરિવારો એદરેક વૈષ્ણવોને  ખૂબ જ ભાવથી  તેમજ પદયાત્રીઓ માટે આરામની તથા ચા નાસ્તાની વ્યવસ્થા કરી આપેલ હતી તથા મહાપ્રસાદ તેમજ વિવિધ સમાના શ્રી બાલમુકુન્દ જી પ્રભુ દશઁન દરેક સમાના  પલના નંદમહોત્સવ રાજભોગ આરતી તેમજ ગોપીઓને રાસ રમાડી સૌ વૈષ્ણવોના મન જીતી લીધા આ સમગઁ અલૌકિક આનંદ ઉત્સવ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજ શ્રી ની આજ્ઞા તેમજ આશીર્વાદથી વૈષ્ણવ સૃષ્ટિને લાભ મળેલ છે

IMG-20230110-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *