લીલીયાના વતની અને હાલ પોલીસ હેડકોટર માં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિનુભાઈ ભુપતભાઈ વાઘેલા ઉંમર વર્ષ 46 આજે વહેલી સવારે અમરેલી ખાતે દુઃખદ અવસાન થતા સમગ્ર અમરેલી જિલ્લા પોલીસ બેડા માં દુઃખદ સમાચાર પ્રસરી જતા શોક નું મોજુ ફરી ગયું હતું વિનુભાઈ વાઘેલાના મૃતદેહને લીલીયા તેમના નિવાસ્થાને લાવવામાં આવેલ જ્યાં સ્થાનિક પી એસ આઇ એમ ડી ગોહિલ સાહેબ પોલીસ કર્મીઓ દ્વારા શોક સલામી આપવામાં આવેલ છે વિનુભાઈ વાઘેલા ની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તકે તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


