Gujarat

બાબરા શહેરની મધ્યમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે રોડનું રીપેરીંગ કામ શરૂ

( બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની સફળ રજુઆત )
બાબરા શહેરની મધ્યમાંથી પસાર થતો  રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડ અંતિ બિસ્માર હાલત હોય જેથી આ રોડ રીપેર કરવા બાબતે બાબરા શહેરના ભાજપ આગેવાનોએ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાને રજુઆત કરી હતી ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ  આ અંગે માર્ગ મકાન વિભાગને રોડ રીપેર કરવા બાબતે રજુઆત કરી ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા બાબરા શહેરની મધ્યમાંથી પસાર થતો  રાજકોટ ભાવનગર રોડનુ રીપેરીંગ કામગીરી શરૂ કરાઇ રોડ રીપેરની કામગીરી શરૂ થતા બાબરા શહેર ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો એ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાનો આભાર માન્યો હતો…
રીપોર્ટ  : આદીલખાન પઠાણ  ( બાબરા )

IMG-20230107-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *