મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત રાજ્ય પાણી પુરવઠા યોજનાની મહિસિંચાઈ અંતર્ગત કપડવંજ તાલુકા ના વાસણા ગામે ખારવા વહેળા ઉપર ૪ કરોડ ૬૦ લાખ ના ખર્ચે તૈયાર થનાર પુર સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રાજેશભાઇ ઝાલાકેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કપડવંજ તાલુકા ભાજપા પ્રમુખ ધૂળસિંહ સોલંકી તેમજ અગ્રણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.


