કઠલાલ નગર ના વિકાસ ના કામોના સંદર્ભ માં ધારાસભ્યના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ કઠલાલ પ્રભારી સેજલ બેન,અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઇ હતી જેમાં વિકાસ ના કાર્યો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી આ આ મિટિંગમાં કઠલાલ નગરપાલિકા ના સભ્યો,કાર્યકરો અને કઠલાલ શહેર સંગઠન ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ


