Gujarat

સોનાના વાયદાના ભાવમાં રૂ.185 અને ચાંદીમાં રૂ.587નો ઉછાળોઃ ક્રૂડ તેલ નરમ મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9876 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7229 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ

વાયદામાં રૂ.59 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,10,243 સોદાઓમાં કુલ રૂ.17,163.88 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9876.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7228.62
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 82,757 સોદાઓમાં કુલ રૂ.6,444.05 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,986ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,125 અને નીચામાં રૂ.56,975 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.185 વધી રૂ.57,000ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.193 વધી રૂ.46,042 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.5,560ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,815ના ભાવે ખૂલી, રૂ.176 વધી રૂ.56,881ના સ્તરે
પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,212ના ભાવે ખૂલી,
દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,635 અને નીચામાં રૂ.68,212 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.587
વધી રૂ.68,551 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.521 વધી રૂ.68,613 અને ચાંદી-
માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.504 વધી રૂ.68,585 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,650 સોદાઓમાં રૂ.1,816.15 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.224.10 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.1.25 ઘટી
રૂ.298ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.6.45 વધી રૂ.793.30 તેમ જ સીસું જાન્યુઆરી
કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 30,974 સોદાઓમાં કુલ રૂ.1,597.54 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,690ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,695 અને

નીચામાં રૂ.6,609 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.30 ઘટી રૂ.6,675 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.50 વધી રૂ.289.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 397 સોદાઓમાં રૂ.18.28 કરોડનાં કામકાજ થયા હતા. મેન્થા
તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.40 વધી રૂ.998.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,690.14 કરોડનાં
6,456.521 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,753.91 કરોડનાં 401.610 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.575.44 કરોડનાં 8,63,900 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.1,022 કરોડનાં 37146250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના
વાયદાઓમાં રૂ.18.28 કરોડનાં 180.72 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 25,049.633 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 830.595 ટન, ક્રૂડ તેલમાં 572800 બેરલ અને નેચરલ ગેસમાં 40867500
એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 483.84 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.59.24 કરોડનાં
753 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,672ના સ્તરે ખૂલી, 70 પોઈન્ટ વધી 15,745ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,228.62 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,268.66 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.178.55 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,533.58 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,247.83
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.212.98 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.266.40 ખૂલી, ઊપરમાં રૂ.268 અને નીચામાં રૂ.221.10 રહી, અંતે રૂ.22 ઘટી રૂ.251.90 થયો હતો.
જ્યારે સોનું જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.60 ખૂલી,
ઊપરમાં રૂ.129 અને નીચામાં રૂ.44.50 રહી, અંતે રૂ.19.50 વધી રૂ.60 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ખૂલી, ઊપરમાં રૂ.14.40 અને નીચામાં રૂ.11
રહી, અંતે રૂ.3.80 વધી રૂ.14 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.31.50 ખૂલી, ઊપરમાં રૂ.76 અને નીચામાં રૂ.15.50 રહી, અંતે રૂ.10.50 વધી રૂ.42 થયો
હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,120 ખૂલી, ઊપરમાં
રૂ.1,232 અને નીચામાં રૂ.1,011.50 રહી, અંતે રૂ.134 વધી રૂ.1,215 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.226 ખૂલી, ઊપરમાં રૂ.259.60 અને નીચામાં રૂ.221.90 રહી, અંતે રૂ.7.70 વધી રૂ.231.50
થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.2.50
ખૂલી, ઊપરમાં રૂ.2.50 અને નીચામાં રૂ.0.50 રહી, અંતે રૂ.4 ઘટી રૂ.1 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.250ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.45 ખૂલી, ઊપરમાં રૂ.18.40 અને નીચામાં
રૂ.13.50 રહી, અંતે રૂ.6.80 ઘટી રૂ.14.30 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.9 ખૂલી, ઊપરમાં રૂ.9 અને નીચામાં રૂ.0.50 રહી, અંતે રૂ.7.50 ઘટી રૂ.1 થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *