શ્રી અલ્પેશ પટેલની વિશીષ્ઠ કામગીરીની નોંધ લેવાઇ,શ્રી સંજયકુમાર દેસાઇને પણ એવોર્ડ પોલીસ તંત્રમાં હરખની હેલી અમરેલીનાં એસપીશ્રી હિમકરસિંહએ અભિનંદન પાઠવ્યા
ગુનેગારનો છેક સુધી પીછો કરી પકડનારા પોલીસ તંત્રના કર્મયોગી એવા અમરેલી એલસીબી પીઆઇ શ્રી અલ્પેશ પટેલ તથા એસઓજીના પીઆઇ શ્રી સંજયકુમાર જી દેસાઇને ડીજીપી કમન્ડેશન ડીસ્ક એવોર્ડની જાહેરાત કરાઇ છે.
નિમાયેલ શ્રી સંજયકુમાર જી. દેસાઇની વિશીષ્ઠકામગીરીની નોંધ લેવાતાપોલીસ તંત્રમાં હરખની હેલી ચડી છે તથા અમરેલીના એસપીશ્રી હિમકરસિંહએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
૨૦૨૧ની સાલની નર્મદા જિલ્લા ખાતે ક્રાઇમ બ્રાંચમાં ઉત્તમ કામગીરી કરવાબદલઆએવોર્ડપીઆઇ શ્રી અલ્પેશ પટેલને એનાયત થયો હતો. અમરેલી એસઓજીમાં ફરજ બજાવતા પીઆઇ શ્રી સંજયકુમાર જી.દેસાઇને પણ આ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરાઇ છે…
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


