સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની અબોલ પશુપક્ષીઓની સરાહનીય કામગીરી તેમજ પ્રેરણાથી શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલના શ્રીકાપડિયા સર, શ્રી ગજેરા સર,શ્રી પ્રવીણભાઈ ઝીંજુવાડીયા તેમજ મયુરભાઇ ચૌહાણ પક્ષી બચાવો અભિયાનમાં જોડાયા હતા.જેઓએ દોરીમાં ફસાઈ ગયેલ પક્ષીને છોડાવી સારવાર કરી વિદ્યાર્થીઓને પક્ષી બચાવો અભિયાનમાં જોડાવા હાંકલ કરી હતી. આમ વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની ઝૂંબેશ હવે પ્રેરણાદાયી પણ બનતી જતી જોવા મળે છે.


