Gujarat

 સુત્રાપાડા માં દશનામી ગૌસ્વામિ સમાજ પ્રેરિત શક્તિ પીઠ સેવા સમિતિ  ના નવમો સમુહ લગ્નોતસ્વ યોજાયેલ ૫ નવ યુગલને  નાગરિક ઉદ્દિય્ન મંત્રી જ્શાભાઇ બારડ તાલાલા ના ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ ની ઉપ્સ્થિતિ સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું   

અહેવાલ
સોની હરેશ ભાઈ પી સતીકુંવર  વેરાવળ
સુત્રાપાડા માં દશનામી ગૌસ્વામિ સમાજ ના નવમો સમુહ લગ્નોતસ્વ નુ આયોજન  કર્યું હતું જેમાં  ૫ નવ યુગલને  નાગરિક ઉદ્દિય્ન મંત્રી જ્શાભાઇ બારડ તાલાલા ના ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ તેમજ  ઉપ્સ્થિતિ સાથે બ્રમલિન મહંત નાથુગિરી મહાદેવ ગિરી ગૌસ્વામી ના માર્ગ દર્શન સાથે  સંતો મહંતો ના આશીર્વાદ
સાથે ૫ નવદંપ્તિ ને આશીર્વાદ આપ્યા હતા સુત્રાપાડા નવ દુર્ગા મંદિરે યોજાયેલ આ રૂડા અવસર પર દશ નામી ગૌસ્વામી સમાજ ના પ્રમુખ મૂકેશ ગિરી ગૌસ્વામી તેમજ મંત્રી શ્રી  હિરેન ગીરી ગૌસ્વામી સહિત કાર્યક્રરો  સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદીપ ગૌસ્વામી બાપુ સહિત પ્રમુખ મૂકેશ ભાઈ ગૌસ્વામી મંત્રી હિરેન ભાઈ ગૌસ્વામી  દ્વારા જહેમત ઉઠાવી હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20230129-WA0110.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *