Gujarat

અવસાન નોંધ,,

માંગરોળ,, જમનાદાસ મથુરદાસ કકડ ના પુત્ર સ્વ. મનસુખભાઈ જમનાદાસ (ગોકળદાસ) ઉ.વ.૭૨ (માળીયા હાટીના વાળા) નુ તા. ૧/૨/૨૩ ના રોજ અવસાન પામેલ છે તે ભીખુભાઇ તથા ગીરઘરભાઇ ના નાના ભાઈ થાય છે. તેમનુ ઉઠમણું
તા, ૨/૨/૨૩ ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૫ લોહાણા મહાજન વાડી માંગરોળ ખાતે રાખવામાં આવેલ છે,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *