Gujarat

૯ મહિનાથી ફરાર આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો

ભરૂચ
ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હતો વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ ની ડ્રાઇવ અંતર્ગત તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુન્હામાં નવ મહિનાથી નાસતો ફરતો આરોપી રાણા પંચની વાડી પાસે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વૈરાગીવાડમાં રહેતો બુટલેગર પંકજ ઉર્ફે ચિન્ટુ કિશોર ચણાવાલાને ઝડપી પાડી એ ડીવીઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Photo-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *