Gujarat

છોટાઉદેપુર તાલુકાના  ચિસાડીયા ગામે બંધ ઘરમાં આગ લાગી હતી જેની મુલાકાત આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા અને પ્રોફેસર અર્જુન રાઠવાએ લીધી હતી.

છોટાઉદેપુર તાલુકાના ચિસાડીયા ગામે ખાપરીયાભાઈ પ્રતાપભાઈ ઘાણકના મકાનમાં આગ લાગી હતી જેમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો,ત્યારે જેની મુલાકાત આમ આદમી પાર્ટીના રાધિકા રાઠવા અને પ્રોફેસર અર્જુન રાઠવાએ મુલાકાત લીધી હતી સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230207-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *