Gujarat

દામનગર શહેરમા ૪૦ લાખ ના વિકાસ ના કામનું ખાતમુર્હત કરતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા

દામનગર શહેરમા ૪૦ લાખ ના વિકાસ ના કામનું ખાતમુર્હત કરતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા

૦૮/૦૨/૨૦૨૩ ના રોજ લાઠી તાલુકાના દામનગર શહેર ના અંદાજીત રૂપિયા ૪૦ લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2014-15 બચત ગ્રાન્ટ માંથી રકમ રૂ.40,02,700/- ના ખર્ચે પેવર બ્લોક રોડ ના કામો મેઇન બજાર, લુહાર શેરી, ગંધિયા શેરી, ઘાંચી શેરી વગેરે ના કામો નું શુભ ખાતમુર્હત ધારાસભ્યશ્રી જનકભાઈ પી. તળાવીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ તકે નગરપાલિકા પ્રમુખ ચાંદનીબેન પ્રિતેશભાઈ નારોલા, નગરપાલિકા ઉપ્રમુખ ગોબરભાઇ નારોલા, જુવાનસિંહ, અરવિંદભાઇ બોખા, હૃસુભાઇ ભડખોલીયા, મનસુખભાઇ જયપાલ, હિમતભાઇ આલગીયા, જયંતીભાઇ ખોખરીયા,હારૂનભાઇ ડેરૈયા, શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઇ નારોલા, શહેર ભાજપ મહામંત્રી સતિષગીરી ગૌસ્વામી,તુષારભાઇ પાઠક, અમરશીભાઈ નારોલા, જયંતીભાઈ નારોલા, તેમજ,ઈશ્વરભાઈ નારોલા, કિશોરભાઈ (TT) કાપડ વાળા,વિરુભાઈ ચા વાળા, જીલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી શહેર મનિષાબેન ગોસ્વામી, મહિલા મોરચા પ્રમુખ દર્શનાબેન ત્રિવેદી, મહિલા મોરચા મહામંત્રી સોનલબેન, શહેર યુવા મોરચા પ્રમુખ નરેશભાઈ મકવાણા, મહામંત્રી જયદીપભાઇ સોની, અશોકભાઇ બારડ, કીશોરભાઇ ભટ્ટ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ શહેરના વેપારી અગણીઓ, આગેવાનો કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં શહેરી જનો ઉપસ્થિત રહ્યા હતા.

દિપક કનૈયા બાબરા

IMG-20230208-WA0054-1.jpg IMG-20230208-WA0056-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *