સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રવેશદ્વાર ગેઈટ ખાતમુર્હુત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનાં વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રીના પ્રતિનિધિ લલીતભાઈ બાલધા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ સાવરકુંડલા તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રવેશદ્વાર એ કોઈ પણ ઓફિસ, ઘર, દુકાન, ફેક્ટરીનું સૌથી મહત્ત્વનું અંગ સમજવામાં આવે છે. કોઈ પણ જાહેર ઈમારતને મહદઅંશે સુરક્ષિત રાખવા માટે પ્રવેશદ્વાર એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે


