Gujarat

શિક્ષણ ની જ્યોત જગાવી અનેક વિધાર્થીઓ ને સારું એવું શિક્ષણ આપી ઈશ્વર ને પ્યારાં થયા

શિક્ષણ ની જ્યોત જગાવી અનેક વિધાર્થીઓ ને સારું એવું શિક્ષણ આપી ઈશ્વર ને પ્યારાં થયા

જાફરાબાદ ખાતે પારેખ મહેતા હાઈસ્કૂલ ના ટેકનિકલ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ
બજાવતા સ્વ. હાતિમભાઈ સી. ભારમલ ઉંમર વર્ષ ૭૨ નિવૃત્ત શિક્ષક નું તા/૧૦/૦૨/૨૦૨૩નારોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલુ છે. તેઓની વિદાય સૌના કાળજા કંપાવી માં તેમજ વિવિધ સંસ્થાઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઈશ્વર પાસે પ્રાર્થના છેકે આપના સત્કાર્યો ની સુવાસ સદા પ્રસરતી રહેશે તેઓને નિવૃત શિક્ષક શ્રી એચ.એમ. ઘોરી સારસ્વત શ્રી નારણભાઈ એન. ઢગલ, ગ્રંથપાલ શ્રી અલારખભાઈ નિવૃત્ત નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, અમૃતલાલ સોંદરવા આચાર્ય શ્રી વિમલભાઈ અગ્રાવત, તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી કિશોરભાઈ આર. સોલંકી મુસ્લિમ સમાજના અદુભાઈ, વિગેરે મહાનુભાવો એ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

રિપોર્ટર
કિશોર આર. સોલંકી
જાફરાબાદ

IMG-20230213-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *