Gujarat

અવસાન નોંધ

જુનીપેઢી ના પત્રકાર અને શુભાશીશ સાપ્તાહિક ના તંત્રી
 ગિરધરદાસ હરજીવનદાસ સુખાનંદી ઉ વ ૯૬ તે ગુણવંતભાઈ (મેનેજીંગ તંત્રી શુભાશીશ સાપ્તાહિક માંગરોળ ) મહેન્દ્રભાઈ(રાજકોટ) મુકુંદભાઈ(રાજકોટ)  શૈલેશભાઈ, ભાનુબેન (રાજકોટ), સ્વ નયનાબેન (રાજકોટ), કલ્પનાબેન (જામનગર) ના પિતાશ્રી નુ તા.૧૮/૨/૨૩ શનીવાર ના રોજ અવસાન થયેલ છે સદગદનુ બેસણું તા ૨૦/૨/૨૩ સોમવારે ૪થી૬ નિવાસ સ્થાન કાજુ ફળીયા માંગરોળ ખાતે રાખેલ છે,,,,
સદગત નુ પરિવાર દ્વારા ચક્ષુદાન કરી બે લોકોના જીવનમાં અજવાળાં પાથરયા છે,,

20230219_182614.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *