Gujarat

રાજુલા પો.સ્ટે.ના ખાખબાઇ ગામે નદી કાઠે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ૦૬ ઇસમોને રૂ.,૧૦,૧૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

અમરેલી જિલ્લા ઇન્ચાર્જ *પોલીસ  અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ  રાખી  તેમજ  સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
           જે  અન્વયે  *રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી  જે.એન.પરમાર સાહેબ* નાઓની  સુચના  અને માર્ગદર્શન  નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ  સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ તથા હેડ કોન્સ.જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હેડ કોન્સ.પારસભાઇ વિઠ્ઠલભાઇ પંડ્યા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ પરમાર તથા મિતેશભાઇ કનુભાઇ વાળા નાઓએ  રાજુલા  પો.સ્ટે.ના ખાખબાઇ ગામેથી નદીના કાઠે બાવળની કાટમાથી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો  જુગાર  રમતા ૦૬ ઇસમોને રોકડા રૂ.૧૦,૧૮૦/- ના મુદામાલ સાથે  પકડી  પાડી  મજકુર આરોપીઓ  વિરૂધ્ધમાં  રાજુલા  પો.સ્ટે.માં  જુગારધારાની  કલમ  હેઠળ  ગુન્હો  દાખલ કરી ધોરણસરની  કાર્યવાહી કરેલ છે
💫 *પકડાયેલ આરોપીઓની વિગત-*
(૧) દિનેશભાઇ ઉર્ફે દેવ ગોવિંદભાઇ મેર ઉવ.૩૮ રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
(૨) રાજાભાઇ ભીમાભાઇ બાબરીયા ઉવ.૬૩ રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
(૩) ખોડાભાઇ ભીખાભાઇ બાળધીયા ઉવ.૫૮ રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
(૪) સંજયભાઇ ઉર્ફે ગગજી ભીખાભાઇ ભાબથી ઉવ.૩૫ રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
(૫) નારણભાઇ ભીમાભાઇ બાબરીયા ઉવ.૪૫ રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
(૬) મનુભાઇ પીઠાભાઇ બાબરીયા ઉવ.૪૦ રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
💫 *પકડાયેલ મુદામાલની વિગત-*
(૧) રોકડા રૂ.૧૦,૧૮૦/-
(૨) ગજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
💫 *કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી*
          રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.એન.પરમાર સાહેબ તથા સર્વેલન્સ  સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાત ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ તથા હેડ કોન્સ.જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા હેડ કોન્સ.પારસભાઇ વિઠ્ઠલભાઇ પંડ્યા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ પરમાર તથા મિતેશભાઇ કનુભાઇ વાળા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230223-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *