Gujarat

વાસ્મો દ્વારા ધરમપુર ગામ માટે ૪.૯૬ લાખના વિકાસના કામો મંજૂર કરાયા

જૂનાગઢ વાસ્મો દ્વારા માળિયાહાટીના તાલુકાના ધરમપુર ગામ માટેના  અંદાજીત રૂપિયા ૪.૯૬ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

 ધરમપુર ગામની ૧૩૨૨ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા ધરમપુર ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૪.૯૬ લાખ મંજૂર કરાયા છે. જેમાં પાઇપલાઇનહાઉસ ટેપ કનેક્શનટેન્ડર ચાર્જ સહિતના કામો હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *