Gujarat

અમદાવાદમાં SOS સિક્યોરીટી સોફ્ટવેર સાથે નવરાત્રી

અમદાવાદ
સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અભય દેવ કવચ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં ર્નિભયા નવરાત્રી ર્જજ સિક્યોરીટી સોફ્ટવેર અમદાવાદ શહેરમાં રહેતી મહિલા અને બહેનોની સુરક્ષા માટે નવરાત્રીના ૧૧ દિવસ સુધી અન્દ્રોઈડ મોબાઈલ ફોનમાં ર્જજ સિક્યોરીટી તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના પ્રતિનિધિઓની હાજરીમાં આ સેવા ખુલ્લી મુકેલ છે નવરાત્રી તહેવાર પૂરો થયા પછી ત્રણ મહિનાની અંદર રૂબરૂમાં ક્રોર્મ ભરીને તમામે રૂબરૂમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે બીજા એક વર્ષ સુધી નિઃશુલક ચાલુ રહેશે. આ સોફ્ટવેર લીક ઈન્ટરનેટ દ્વારા ઊઇ ર્ઝ્રઙ્ઘી થકી ડાઉનલોડ કરી શકાશે જે ઓટો રજીસ્ટ્રેશન આપો આપ થશે અથવા ટ્રસ્ટની ઓફિસથી રૂબરૂમાં અન્ડ્રોઇડ મોબાઈલમાં ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
માન. નાયબ સચિવશ્રી ગૃહવિભાગ, સચિવાલય,ગાંધીનગર નો પત્ર ક્રમાંકઃસંરક્ષ /૧૦/૨૦૧૪/૨૩૮૪/ તા.૦૭/૦૬/૨૦૧૪. ના સાદર વિનંતી સહ જણાવવાનું કે ઉપરોક્ત વિષય અન્વયે પત્રથી જણાવવામાં આવેલ છે કે સૌમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમલમાં મુકવામાં આવેલ “અભયદેવ કવચ પ્રોજેક્ટ” પોલીસને સહાયક પ્રકારનો છે. જેથી તેના દ્વારા મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ટ્રસ્ટના સેન્ટ્રલ કંટ્રોલ સ્ટેશન થી મદદ માંગવામાં આવે. તો નિયમાનુસારની પોલીસ મદદ સત્વરે કરવા તથા સૂચનાઓ તમામના ધ્યાને લાવવા વિનંતી કરેલ છે.
મહિલાઓ અને બહેનોને નવરાત્રી તહેવાર શરુ થતા પહેલા તારીખ ૭-૧૦-૨૦૧ થી ૧૭-૧૦-૨૦૨૧ દરમ્યાન ર્જીંજ સિક્યોરીટી આપવા અંગે સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ના સેન્ટ્રલ કટ્રોલ સ્ટેશન (ઝ્રઝ્રજી) દ્વારા અભયદેવ કવચ પ્રોજેક્ટ થકી આ સેવાઓ આપી રહેલ છીએ.
મહિલાઓ અને બહેનોએ નવરાત્રીના તહેવાર દરમ્યાન ઓટો રજીસ્ટ્રેશન અને ત્યારબાદ રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ ર્નિભયા નવરાત્રી ર્જજ સિક્યોરીટી સોફ્ટવેર અને ર્જજ મેસેન્જર સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે અને તેની સર્વિસ વાપરવા અંગેનો કોઈપણ પ્રકારનો ખર્ચ / કિંમત એક વર્ષ ( ૧૨ મહિનાઓ સુધી ઉપભોગતાએ કરવાનો રહેતો નથી.
વર્ષ ૨૦૨૧ની નવરાત્રીમાં ર્જજ પર્સનલ સિક્યોરીટીના અમલીકરણ માટે ટ્રસ્ટ તરફથી શ્રીમતી હેમાં શાહ, ટ્રસ્ટી તરીકે અને ધર્મિષ્ઠા પટેલ, કંટ્રોલ સ્ટેશન ઇન્ચાર્જ તરીકેની સેવાઓ આપશે. આ સાથે સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ વતી શ્રી રાગેશ શાહ, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રીમતી હેમા શાહ, ટ્રસ્ટી આ પ્રસંગે હાજર રહેલ અને આ ર્નિભયા નવરાત્રી ર્જજ સિક્યોરીટી સોફ્ટવેર, ર્જજ મેસેન્જર સોફ્ટવેર અને ર્જજ ડિવાઈસ અંગે તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને આ સોફ્ટવેર વાપરવા અંગે અને કેવી રીતે તે અમલમાં આવશે તેની વિસ્તૃત જાણકારી આપેલ છે,
સોમચંદ ડોસાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના સેટેલાઈટના કાર્યાલયે અમદાવાદના જાણીતા ફીઝીયોથેરાપીસ્ટ શ્રીમતી ડો. સ્તુતિ શાહ, (સ્પોર્ટ્‌સ અને રીફોર્મર સ્પેશિયાલિસ્ટ) અને અને શ્રી હર્ષલ શાહ, શહેરના લીડીંગ ફાઇનાન્સિયલ એડવાઈઝર, દ્વારા આ ર્જજ સોફ્ટવેરનું વિધિવત અમારી સાઈટ તથા ર્ં/ઊઇ ર્ઝ્રઙ્ઘી થકી ડાઉનલોડ કરીને ગુજરાતી હિન્દી અને ઇંગ્લીશ ભાષામાં સોફ્ટવેરની લીંક અને ઓટો રજીસ્ટ્રેશન નવરાત્રીના નવ દિવસ માટે અને ત્યારબાદ બીજા એક વર્ષ માટે નિ શુલક ઉપયોગ અર્થે અમદાવાદ શહેરની તમામ મહિલા અને બહેનો માટે આ સેવા ટ્રસ્ટ દ્વારા ખુલ્લી મુકેલ છે.

SoS-Navratri.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *