Gujarat

કેશોદમાં તાલુકાકક્ષાનું આશા બહેનોનું સંમેલન મળ્યું

કેશોદ ખાતે આશા વર્કર બહેનોનું સંમેલન મળ્યું  હતું. જેમાં આશા વર્કર બહેનો દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે સાથે આરોગ્યલક્ષી સેવાનો લાભ લોકોને મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. પોપટે પણ આરોગ્યલક્ષી તકેદારી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનમાં કેશોદ તાલુકાના આશા વર્કર બહેનો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

asha-samelan-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *