Gujarat

રાજકોટમાં વિદ્યાર્થિનીને પિતાએ સ્કૂલે મોબાઇલ લઇ જવાની ના કહેતા એસિડ ગટગટાવ્યુ

રાજકોટ
રાજકોટના રાજકોટના ઠેબચડા ગામે પિતાએ સ્કૂલે મોબાઈલ લઈ જવાની ના પડતાં ધો.૧૨માં અભ્યાસ કરતી પુત્રીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *