Delhi

સો.મીડિયા પર લોકો ટોમ હોલેન્ડ-ઝેન્ડાયાને ગણાવી રહ્યા છે હોલીવુડનું સૌથી ધનિક કપલ

નવીદિલ્હી
હોલિવૂડ સ્ટાર ઝેન્ડાયાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરના સમાચારો પછી, તે સતત હેડલાઇન્સમાં રહે છે. જાે અહેવાલોનું માનીએ તો, ઢીહઙ્ઘટ્ઠઅટ્ઠ હવે યુફોરિયાની સીઝન ૩ માટે વધારે રકમ વસૂલ કરવા જઈ રહી છે. આ સમાચાર પછી, સોશિયલ મીડિયા પર લોકો તેને અને ટોમ હોલેન્ડને હોલિવૂડના આગામી સૌથી ધનિક કપલ તરીકે બોલાવી રહ્યા છે. દ્ગીંકઙ્મૈટ ના પ્રકાશન સાથે, યુફોરિયાએ થોડા જ સમયમાં સમગ્ર ડિજિટલ વિશ્વનો કબજાે મેળવી લીધો. ટીન ડ્રામા શ્રેણીએ સિડની સ્વીની, એલેક્સા ડેમી, એંગસ ક્લોઝ અને મૌડ એપાટો જેવા કલાકારોને લોકપ્રિયતા આપી. તમને જણાવી દઈએ કે, ઢીહઙ્ઘટ્ઠઅટ્ઠ યુફોરિયા સીઝન ૩ ના એપિસોડ દીઠ ઇં ૧ મિલિયન ચાર્જ કરે છે. ટોમ હોલેન્ડના ચાહકોએ હવે તેને સૌથી અમીર કપલ્સની યાદીમાં સામેલ કરી દીધો છે. જાેકે, યુફોરિયાની બંને સીઝનમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવીને ઢીહઙ્ઘટ્ઠઅટ્ઠ એમી એવોર્ડ પણ જીત્યો છે. ઝેન્ડાયા કહે છે કે, જ્યારે તેણીને યુફોરિયાની બીજી સીઝન માટે એમી એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો, ત્યારે તે દરેક વ્યક્તિનો આભાર માનવા માંગતી હતી, જેણે તેની વાર્તા તેની સાથે શેર કરી હતી. યુફોરિયાની પ્રથમ સિઝન ૧૮-૪૯ વસ્તી વિષયકમાં સૌથી વધુ જાેવાયેલી ૐમ્ર્ં શ્રેણી હતી. બીજી સિઝનને પ્લેટફોર્મ દ્વારા ગેમ ઓફ થ્રોન્સ પછી બીજી સૌથી વધુ જાેવાયેલી શ્રેણી તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *