સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સાવરકુંડલા ટાઉન પી.આઈ. સોની સાહેબની અધ્યક્ષતામાં હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે. શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરાયું હતું. આ તકે સાવરકુંડલાના વેપારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હોળી ધૂળેટીનો તહેવાર શાંતિ પૂર્ણ યોજાઈ તે બાબતે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સોની દ્વારા લોકોને અપીલ કરાઈ હતી .