Gujarat

અડધી કલાકમાં તો રસ્તા પાણી પાણી. સાવરકુંડલા શહેરમાં આજરોજ સાડા ચાર આસપાસ કમોસમી વરસાદનું વીજળીના કડાકા સાથે જોરદાર ઝાપટું વરસી પડ્યું. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો.. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના  સાડા ચાર પછી જોરદાર કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. રસ્તે જતાં રાહગીરો પણ ભારે વરસાદના ઝાપટાને કારણે ભીંજાતાં જોવા મળ્યા.
રસ્તા પર પાણી ફરી વળ્યા. વાવાઝડી સાથે વીજળી પણ ગુલ ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ.

IMG-20230306-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *