Gujarat

સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં કરન્સી વીક અંતર્ગત પરચુરણ વિતરણ અને જૂની ફાટેલી નોટો બદલવાનો પ્રારંભ..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના મણીભાઈ ચોક(રાઉન્ડે)સ્થિત  બેન્ક ઓફ બરોડામાં આજરોજ તારીખ ૬/૩/૨૦૨૩ ના  પરચૂંણનું વિતરણ અને જૂની ફાટેલી નોટો બદલી આપવાની કામગીરીનો પ્રારંભ થયો. લોકોએ લાભ લેવો

IMG-20230306-WA0026-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *