Gujarat

માણાવદરના નાકરા ગામમાં રૂ. ૩ લાખના ખર્ચે LED સ્ટ્રીટ લાઈટની સુવિધાનો લાભ મળશે

માણાવદર તાલુકાના નાકરા ગામમાં રૂ.૩ લાખના ખર્ચે આંતરીક LED સ્ટ્રીટ લાઈટનું કામ કરવામાં આવશે. તાજેતરમાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈના અનુદાન હેઠળ આ કામને સ્થળની સ્પષ્ટતા કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે. આમ, વીજળીકરણના આ કામથી ગ્રામજનોની સુખસુવિધામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *