Gujarat

લીલીયા તાલુકા ના જાત્રોડા ગ્રામ પંચાયતમાં સરદાર સાહેબનું તેલી ચિત્ર મુકાયુ

લીલીયા તાલુકાના જાત્રોડા ગામે ગ્રામ પંચાયત કચેરીમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ નું તેલી ચિત્ર સુનિલભાઈ ઉકાણી દ્વારા પંચાયતને ભેટ આપવામાં આવેલ અને જે તેલી ચિત્ર ગ્રામ પંચાયત માં મુકવા માં આવેલ આ તકે જાત્રોડા ગ્રામ પંચાયત સરપંચ સુખાભાઈ જોગરાણા મુકેશભાઈ ધાનાણી કિશોરભાઈ દોમડીયા ઘનુભાઈ ઉકાણી સહિતના ગ્રામ પંચાયત સદસ્યો ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230304-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *