Gujarat

વેરાવળ-શાપર ના પત્રકાર પંકજ ટીલાવતે શ્રી રામદૂત સ્કૂલ ના ધોરણ-10 ના વિધાર્થીઓ ને પેન ની ભેટ આપી બોર્ડ ની પરીક્ષા ની શુભેચ્છાઓ પાઠવી.

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ-શાપર જનતા કી જાણકારી ન્યૂઝ ચેનલ ના પત્રકાર /અને શિક્ષક પંકજ કુમાર ટી.ટીલાવત દ્વારા ગતરોજ તાલુકા ની વેરાવળ (શાપર)ની ડિજિટલ સ્કૂલ શ્રી રામદૂત સ્કૂલ ના ધોરણ 10 ના વિધાર્થીમિત્રો ને પેન ની સપ્રેમ ભેટ આપી ને બોર્ડ ની પરીક્ષા આપવા આજે જશે જેથી તમામ વિધાર્થીઓઓ ને શુભકામનાઓ પાઠવી હતી તેમજ બાળકો એ લાસ્ટ દિવસ હોવાથી સેલ્ફીઓ એકબીજા ની ખેંચીઓ હતી અને ગ્રુપ ફોટાઓ ખેંચ્યા હતા યાદગારી રૂપે.જેમાં પરમાર હરેશ,મુંધવા જયેશ,દાડગડા વિશાલ,દલસાણીયા દક્ષ,ગોહેલ રોહન,હરસોરા રિદ્ધિ,નિમાવત ક્રિપા,સિંધા પારુલ,કહાર રિયા,સોની અંસીતા, તેમજ કુમારખાણીયા અંજલિ સહિતના વિધાર્થીઓ વિધાર્થીનીઓ તેમજ ટીચર સ્ટાફ કુંદનબેન પાઠક, અને હિરલબેન મેમ સહીતનાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1678714768321.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *