Gujarat

પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને ભેટ: પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિ પૂજન થશે      

જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા સહિતના ખેડૂતોને ભેટ મળશે. સક્કરબાગ પાસે સૌરાષ્ટ્ર સિલિકેટ નામે જાણીતી જગ્યામાં ૩૭૬૪ ચોરસ મીટરમાં પ્રાકૃતિક કૃષિ બજારનું નિર્માણ કરવામાં આવશે. અહીંયા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત ખેત પેદાશનું વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહેશે. આમ, પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *